# તારા વિશ્વાસે તને બચાવ્યો છે આ રીતે ભાષાંતર કરી શકાય “મેં તને સાજો કર્યો છે કારણ કે તે મારા પર વિશ્વાસ રાખ્યો.” # અને મારી પાછળ આવ આ રીતે ભાષાંતર કરી શકાય “અને તેની પાછળ ચાલ્યો.” # ઈશ્વરને મહિમા આપ્યો ઈશ્વરને મહિમા આપ્યો” અથવા “ઈશ્વરની પ્રશંશા કરી” (યુ ડી બી)