12 lines
942 B
Markdown
12 lines
942 B
Markdown
# જે સઘળું પોતાનું છે
|
|
|
|
“આપણી સર્વ સંપતિ”
|
|
# સત્ય, હું તમને કહું છું
|
|
|
|
ઈસુ લાગણીનો ઉપયોગ કરીને દરર્શાવે છે કે તે જે કહેવાના છે તેનું મહત્વ શું છે.
|
|
# બાકી રહ્યું હોય એવું કોઈ નથી...કે જે પ્રાપ્ત નહિ કરે
|
|
|
|
હકારાત્મક રીતે દર્શાવી શકાય: “જે કોઈ બાકી રહ્યું છે....પ્રાપ્ત કરે છે” (યુ ડી બી).
|
|
# અને જે જગતમાં આવવાનું છે
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “અને અનંતજીવન જે જગતમાં આવવાનું છે.” |