gu_tn/LUK/18/28.md

12 lines
942 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જે સઘળું પોતાનું છે
“આપણી સર્વ સંપતિ”
# સત્ય, હું તમને કહું છું
ઈસુ લાગણીનો ઉપયોગ કરીને દરર્શાવે છે કે તે જે કહેવાના છે તેનું મહત્વ શું છે.
# બાકી રહ્યું હોય એવું કોઈ નથી...કે જે પ્રાપ્ત નહિ કરે
હકારાત્મક રીતે દર્શાવી શકાય: “જે કોઈ બાકી રહ્યું છે....પ્રાપ્ત કરે છે” (યુ ડી બી).
# અને જે જગતમાં આવવાનું છે
આ રીતે ભાષાંતર કરી શકાય “અને અનંતજીવન જે જગતમાં આવવાનું છે.”