gu_tn/LUK/18/15.md

27 lines
2.3 KiB
Markdown

# સ્પર્શ કરો પણ,
આને અલગ વાક્ય તરીકે પણ ભાષાંતર કરી શકાય: “સ્પર્શ કરો પણ,”
# ઠપકો આપ્યો
શિષ્યો માતા પિતાઓને ઠપકો આપે છે કે બાળકોને ઈસુ પાસે ન લાવો.
# પરવાનગી
“સમત થવું”
# નાનાં બાળકો
આ શબ્દ ભિન્ન છે “નાનાં બાળકો” જે બાળકો માટે વાપર્યો છે જેઓનો લોકો ઈસુ પાસે લાવતા હતા. “નાનાં બાળકો” કદાચ શિશુથી મોટા હશે.”
# તેઓને અટકાવો નહિ
“તેઓને રોકો નહિ” અથવા “નાના બાળકોને રોકશો નહિ”
# તેઓના જેવું જ છે
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “નાના બાળકો જેવાઓનું છે.”
# સાચે જ હું તમને કહું છું
“ખરેખર હું તમને કહું છું કે. ”ઈસુએ આ ભાવ પ્રગટ કર્યો છે તેઓ જે કહેવાને જઈ રહ્યા છે તેનું મહત્વ.
# બાળક જેવા
આ સમાનતા લોકોના વર્તન સથે સરખામણી કરે છે કે બાળકના જેવું મન હશે તે જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામશે. સમાનતાના બિંદુ માણસાઈ અને ભરોષો છે. સમાનતા એટલે “તેઓ નમ્રતાથી ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરે છે જેમ બાળક નમ્ર અને ભરોસાપાત્ર હોય છે.” (જુઓ: સમાનતા)
# પ્રવેશ કરો
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો” (યુ ડી બી).