gu_tn/LUK/18/13.md

1.7 KiB

(ઈસુ આ લોકો સાથે વાત કરે છે.)

તેની આખો સ્વર્ગ તરફ ઉંચી કરી

આ અર્થાલંકાર જેનો અર્થ “સ્વર્ગ તરફ જોવું” અથવા “ઉપર તરફ જોવું.” (જુઓ: અર્થાલંકાર)

છાતી કુટીને

આ શારીરિક દુઃખ પ્રગટ કરવાની ભાવના છે, અને માણસની પશ્ચાતાપ અને માણસાઈ બતાવે છે.

ઈશ્વર મુજ પાપી પર દયા કરો

આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વર, હું મોટો પાપી છું મારા પર દયા કરો,” અથવા “ઈશ્વર મારા પર દયા કરો હું પાપી છું.”

આ માણસ

“કર ઉઘરાવનાર”

બીજા કરતા વધારે

“બીજા માણસો કરતા વધારે” અથવા “બીજાઓને બદલે” અથવા “અને બીજા લોકો નહિ.” આ રીતે ભાષાંતર કરી શકાય “પણ બીજો માણસ હતો તેણે ન્યાય મળ્યો નહિ.”

કેમ કે દરેક જે પોતાને ઉંચો કરે છે...

આ વાક્ય સાથે, ઈસુ વાર્તામાંથી સામાન્ય મૂળ તત્ત્વ વાર્તાના ઉદાહરણો તરફ વડે છે.

ઊંચો કરવો

“ઘણું સન્માન”