# (ઈસુ આ લોકો સાથે વાત કરે છે.) # તેની આખો સ્વર્ગ તરફ ઉંચી કરી આ અર્થાલંકાર જેનો અર્થ “સ્વર્ગ તરફ જોવું” અથવા “ઉપર તરફ જોવું.” (જુઓ: અર્થાલંકાર) # છાતી કુટીને આ શારીરિક દુઃખ પ્રગટ કરવાની ભાવના છે, અને માણસની પશ્ચાતાપ અને માણસાઈ બતાવે છે. # ઈશ્વર મુજ પાપી પર દયા કરો આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વર, હું મોટો પાપી છું મારા પર દયા કરો,” અથવા “ઈશ્વર મારા પર દયા કરો હું પાપી છું.” # આ માણસ “કર ઉઘરાવનાર” # બીજા કરતા વધારે “બીજા માણસો કરતા વધારે” અથવા “બીજાઓને બદલે” અથવા “અને બીજા લોકો નહિ.” આ રીતે ભાષાંતર કરી શકાય “પણ બીજો માણસ હતો તેણે ન્યાય મળ્યો નહિ.” # કેમ કે દરેક જે પોતાને ઉંચો કરે છે... આ વાક્ય સાથે, ઈસુ વાર્તામાંથી સામાન્ય મૂળ તત્ત્વ વાર્તાના ઉદાહરણો તરફ વડે છે. # ઊંચો કરવો “ઘણું સન્માન”