18 lines
1.6 KiB
Markdown
18 lines
1.6 KiB
Markdown
# તે દિવસો આવશે
|
|
|
|
આ રીતે ભાષાંતર થાય “સમય આવશે” અથવા કોઈક દિવશે.”
|
|
# તમે જોવાની ઇચ્છા રાખશો
|
|
|
|
“તમને તે જોવાની ઈચ્છા છે” અથવા “તમે એ અનુભવ કરવા માગો છો.” તેનમાં શિષ્યો તેમને રાજ કરતા જોવા માંગત હતા. જયારે સતાવણી થશે ત્યારે તમે સમજશો કે તે પહેલેથી જ રાજ કરે છે.
|
|
# માણસના દીકરાનો દિવસ
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “એક દિવશે માણસનો દીકરો રાજા તરીકે રાજ કરશે.”
|
|
# કોઈ તેમની પાછળ આવશે નહિ
|
|
|
|
“તેઓની પાછળ ચાલશો નહિ”
|
|
# જયારે વીજળી દેખાય
|
|
|
|
આ સમાનતા છે. આ રીતે ભાષાંતર થાય “જયારે વીજળી થશે દરેકને દેખાશે” અથવા “અચાનક વીજળીઓ થશે.” (જુઓ: સમાનતા)
|
|
# તેથી માણસનો દીકરો આ દિવસોમાં છે
|
|
|
|
આ રીતે ભાષાંતર થાય “એના જેવું કે માણસનો દીકરો તે દિવસે રાજ કરવા આવશે.” |