gu_tn/LUK/17/22.md

18 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે દિવસો આવશે
આ રીતે ભાષાંતર થાય “સમય આવશે” અથવા કોઈક દિવશે.”
# તમે જોવાની ઇચ્છા રાખશો
“તમને તે જોવાની ઈચ્છા છે” અથવા “તમે એ અનુભવ કરવા માગો છો.” તેનમાં શિષ્યો તેમને રાજ કરતા જોવા માંગત હતા. જયારે સતાવણી થશે ત્યારે તમે સમજશો કે તે પહેલેથી જ રાજ કરે છે.
# માણસના દીકરાનો દિવસ
આ રીતે ભાષાંતર કરી શકાય “એક દિવશે માણસનો દીકરો રાજા તરીકે રાજ કરશે.”
# કોઈ તેમની પાછળ આવશે નહિ
“તેઓની પાછળ ચાલશો નહિ”
# જયારે વીજળી દેખાય
આ સમાનતા છે. આ રીતે ભાષાંતર થાય “જયારે વીજળી થશે દરેકને દેખાશે” અથવા “અચાનક વીજળીઓ થશે.” (જુઓ: સમાનતા)
# તેથી માણસનો દીકરો આ દિવસોમાં છે
આ રીતે ભાષાંતર થાય “એના જેવું કે માણસનો દીકરો તે દિવસે રાજ કરવા આવશે.”