# તે દિવસો આવશે આ રીતે ભાષાંતર થાય “સમય આવશે” અથવા કોઈક દિવશે.” # તમે જોવાની ઇચ્છા રાખશો “તમને તે જોવાની ઈચ્છા છે” અથવા “તમે એ અનુભવ કરવા માગો છો.” તેનમાં શિષ્યો તેમને રાજ કરતા જોવા માંગત હતા. જયારે સતાવણી થશે ત્યારે તમે સમજશો કે તે પહેલેથી જ રાજ કરે છે. # માણસના દીકરાનો દિવસ આ રીતે ભાષાંતર કરી શકાય “એક દિવશે માણસનો દીકરો રાજા તરીકે રાજ કરશે.” # કોઈ તેમની પાછળ આવશે નહિ “તેઓની પાછળ ચાલશો નહિ” # જયારે વીજળી દેખાય આ સમાનતા છે. આ રીતે ભાષાંતર થાય “જયારે વીજળી થશે દરેકને દેખાશે” અથવા “અચાનક વીજળીઓ થશે.” (જુઓ: સમાનતા) # તેથી માણસનો દીકરો આ દિવસોમાં છે આ રીતે ભાષાંતર થાય “એના જેવું કે માણસનો દીકરો તે દિવસે રાજ કરવા આવશે.”