gu_tn/LUK/17/09.md

1.7 KiB

(ઈસુ તમના શિષ્યોને શિક્ષણ આપે છે.)

તે આભાર માનતો નથી

અગાઉની બે કલમો કેવી રીતે ભાષાંતર કરી તે પર આધાર રાખે છે, આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તે આભાર માનશે નહિ” અથવા “તમે આભાર માનશો નહિ.”

જે બાબતોનો આદેશ હતો

“જે બાબતો તેમને કરવાને આદેશ હતો”

શું તે?

આ રીતે ભાષાંતર કરી શકાય “સાચેજ?” અથવા “શું તે સાચું નથી?” આ અલંકારિક પ્રશ્નથી, ઈસુ તેમના શિષ્યોને જણાવવા માંગે છે કે તે જે કહે છે તે ખરેખર સાચું છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તમે પણ

ઈસુ તેમના શિષ્યોની સાથે વાત કરે છે, જે ભાષામાં બહુવચાનનું રૂપ છે “તમે” અહીયા ઉપયોગ થાય છે. (જુઓ: તમે નું રૂપ)

કહી શકાય

“ઈશ્વરને કહી શકાય”

આપણે અયોગ્ય સેવકો છીએ

આ રીતે ભાષાંતર કરી શકાય “આપણે સામાન્ય ગુલામો છીએ” અથવા “એ સેવકો તમારી પ્રસંશાને લાયક નથી.”