# (ઈસુ તમના શિષ્યોને શિક્ષણ આપે છે.) # તે આભાર માનતો નથી અગાઉની બે કલમો કેવી રીતે ભાષાંતર કરી તે પર આધાર રાખે છે, આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તે આભાર માનશે નહિ” અથવા “તમે આભાર માનશો નહિ.” # જે બાબતોનો આદેશ હતો “જે બાબતો તેમને કરવાને આદેશ હતો” # શું તે? આ રીતે ભાષાંતર કરી શકાય “સાચેજ?” અથવા “શું તે સાચું નથી?” આ અલંકારિક પ્રશ્નથી, ઈસુ તેમના શિષ્યોને જણાવવા માંગે છે કે તે જે કહે છે તે ખરેખર સાચું છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તમે પણ ઈસુ તેમના શિષ્યોની સાથે વાત કરે છે, જે ભાષામાં બહુવચાનનું રૂપ છે “તમે” અહીયા ઉપયોગ થાય છે. (જુઓ: તમે નું રૂપ) # કહી શકાય “ઈશ્વરને કહી શકાય” # આપણે અયોગ્ય સેવકો છીએ આ રીતે ભાષાંતર કરી શકાય “આપણે સામાન્ય ગુલામો છીએ” અથવા “એ સેવકો તમારી પ્રસંશાને લાયક નથી.”