gu_tn/LUK/17/05.md

12 lines
1.6 KiB
Markdown

# આપણો વિશ્વાસ વધારે છે
“મહેરબાની કરીને અમને વધારે વિશ્વાસ આપ” અથવા “મહેરબાની કરીને વિશ્વાસમાં વધરે વિશ્વાસ આપ”
# જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય
આ રીતે ભાષાંતર થાય ‘જો તમને રાઈના દાણા જેટલો પણ નાનો વિશ્વાસ હોત” અથવા “જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો મોટો હોત, પણ એ નથી.” આ કાલ્પનિક હકીકત વાક્યને બનાવે છે. રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ રાખો.
# જળમુળથી, અને દરિયામાં રોપી જા
આ રીતે ભાષાંતર કરી શકાય “વૃદ્ધિ પામો અને દરિયામાં રોપી જાવ” અથવા “જમીનમાંથી તમારા મૂળ લઈ લો અને દરિયામાં રોપી જાવ” અથવા “તમારા મૂળ લઈ લો અને સરોવરમાં ઉંડા રોપી જાવ.”
# તે તમારું માનશે
“ઝાડ તમારું માનશે” આ પરિણામ શરતી છે. જો તેઓને વિશ્વાસ હશે તો જ તે થશે.