# આપણો વિશ્વાસ વધારે છે “મહેરબાની કરીને અમને વધારે વિશ્વાસ આપ” અથવા “મહેરબાની કરીને વિશ્વાસમાં વધરે વિશ્વાસ આપ” # જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય આ રીતે ભાષાંતર થાય ‘જો તમને રાઈના દાણા જેટલો પણ નાનો વિશ્વાસ હોત” અથવા “જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો મોટો હોત, પણ એ નથી.” આ કાલ્પનિક હકીકત વાક્યને બનાવે છે. રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ રાખો. # જળમુળથી, અને દરિયામાં રોપી જા આ રીતે ભાષાંતર કરી શકાય “વૃદ્ધિ પામો અને દરિયામાં રોપી જાવ” અથવા “જમીનમાંથી તમારા મૂળ લઈ લો અને દરિયામાં રોપી જાવ” અથવા “તમારા મૂળ લઈ લો અને સરોવરમાં ઉંડા રોપી જાવ.” # તે તમારું માનશે “ઝાડ તમારું માનશે” આ પરિણામ શરતી છે. જો તેઓને વિશ્વાસ હશે તો જ તે થશે.