gu_tn/LUK/16/22.md

2.0 KiB

(ઈસુ કહેવાનું ચાલુ રાખે છે.)

હવે એમ થયું કે

આ નવી વાર્તાની શરૂઆતમાં નિશાની રૂપે છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત છે તો, તેને અહીયા ઉપયોગ કરી શકો છો.

અને દૂત તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા

“અને દૂતો લાઝરસને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા”

ઈબ્રાહીમની ગોદ

ઇબ્રાહિમ અને લાઝરસ એક્બીજાને ટેકવીને બેસતા હતા, લાઝરસનું માથું ઇબ્રાહિમની છાતીએ અડકતું હતું. આ ગ્રીક રીત કે જે ઉજવણીમાં મહેમાનોને આમંત્રણ આપ્યું હોય. વાકય આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઇબ્રાહિમની નજરમાં” અથવા “ઇબ્રાહિમ પછી” અથવા “ઈબ્રાહીમની નજીક” અથવા “ઇબ્રાહિમની નજીક બેસવું.”

શરીરક વ્યથાથી

“જ્યાં એ સતત પ્રભાવરૂપ હતો” અથવા “જયારે તે દુઃખથી પીડાતો હતો”

તેણે પોતાની આખો ઉંચી કરી

આ અર્થાલંકાર એટલે “તેણે ઉપર જોયું.” (જુઓ: અર્થાલંકાર)

અને લાઝરસ તેની ગોદમાં

આ રીતે ભાષાંતર કરી શકાય “લાઝરસ ઈબ્રાહિમને અઢેલીને બઠો હતો” અથવા “લાઝરસ તેની સાથે.”