# (ઈસુ કહેવાનું ચાલુ રાખે છે.) # હવે એમ થયું કે આ નવી વાર્તાની શરૂઆતમાં નિશાની રૂપે છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત છે તો, તેને અહીયા ઉપયોગ કરી શકો છો. # અને દૂત તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા “અને દૂતો લાઝરસને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા” # ઈબ્રાહીમની ગોદ ઇબ્રાહિમ અને લાઝરસ એક્બીજાને ટેકવીને બેસતા હતા, લાઝરસનું માથું ઇબ્રાહિમની છાતીએ અડકતું હતું. આ ગ્રીક રીત કે જે ઉજવણીમાં મહેમાનોને આમંત્રણ આપ્યું હોય. વાકય આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઇબ્રાહિમની નજરમાં” અથવા “ઇબ્રાહિમ પછી” અથવા “ઈબ્રાહીમની નજીક” અથવા “ઇબ્રાહિમની નજીક બેસવું.” # શરીરક વ્યથાથી “જ્યાં એ સતત પ્રભાવરૂપ હતો” અથવા “જયારે તે દુઃખથી પીડાતો હતો” # તેણે પોતાની આખો ઉંચી કરી આ અર્થાલંકાર એટલે “તેણે ઉપર જોયું.” (જુઓ: અર્થાલંકાર) # અને લાઝરસ તેની ગોદમાં આ રીતે ભાષાંતર કરી શકાય “લાઝરસ ઈબ્રાહિમને અઢેલીને બઠો હતો” અથવા “લાઝરસ તેની સાથે.”