gu_tn/LUK/14/18.md

13 lines
1.0 KiB
Markdown

# (ઈસુ દ્રષ્ટાંતોમા વાત કરે છે.)
# કારણ મૂકવું
અહીયા તેનો અર્થ છે “તેઓ કહી શકે કે તેઓ શા માટે ભોજન માટે આવી શક્યા નહિ.”
# અમને માફ કરો
“મને માફ કરશો” અથવા “મહેરબાની કરીને માફ કરો”
# પાંચ બળદોની જોડી
બળદો, ગાય કે સાંઢ લોકો ભારે બોજા ઉચકાવવા તેઓનો ઉપ્પયોગ કરે છે. બળદો હંમેશા જોડીમાં કામ કરે છે.
# લગ્ન કરેલી સ્ત્રી
જે તમારી ભાષામાં સામાન્ય ભાવ હોય તેનો ઉપયોગ કરો. અમૂક ભાષાઓ કહેશે “લગ્ન થયેલા” અથવા “પત્ની કરી.”