# (ઈસુ દ્રષ્ટાંતોમા વાત કરે છે.) # કારણ મૂકવું અહીયા તેનો અર્થ છે “તેઓ કહી શકે કે તેઓ શા માટે ભોજન માટે આવી શક્યા નહિ.” # અમને માફ કરો “મને માફ કરશો” અથવા “મહેરબાની કરીને માફ કરો” # પાંચ બળદોની જોડી બળદો, ગાય કે સાંઢ લોકો ભારે બોજા ઉચકાવવા તેઓનો ઉપ્પયોગ કરે છે. બળદો હંમેશા જોડીમાં કામ કરે છે. # લગ્ન કરેલી સ્ત્રી જે તમારી ભાષામાં સામાન્ય ભાવ હોય તેનો ઉપયોગ કરો. અમૂક ભાષાઓ કહેશે “લગ્ન થયેલા” અથવા “પત્ની કરી.”