gu_tn/LUK/14/18.md

1.0 KiB

(ઈસુ દ્રષ્ટાંતોમા વાત કરે છે.)

કારણ મૂકવું

અહીયા તેનો અર્થ છે “તેઓ કહી શકે કે તેઓ શા માટે ભોજન માટે આવી શક્યા નહિ.”

અમને માફ કરો

“મને માફ કરશો” અથવા “મહેરબાની કરીને માફ કરો”

પાંચ બળદોની જોડી

બળદો, ગાય કે સાંઢ લોકો ભારે બોજા ઉચકાવવા તેઓનો ઉપ્પયોગ કરે છે. બળદો હંમેશા જોડીમાં કામ કરે છે.

લગ્ન કરેલી સ્ત્રી

જે તમારી ભાષામાં સામાન્ય ભાવ હોય તેનો ઉપયોગ કરો. અમૂક ભાષાઓ કહેશે “લગ્ન થયેલા” અથવા “પત્ની કરી.”