12 lines
1.1 KiB
Markdown
12 lines
1.1 KiB
Markdown
# તે આશીર્વાદિત છે
|
|
|
|
આ માણસ ખાસ વ્યક્તિ માટે વપરાયો નથી. આ રીતે પણ ભાષાંતર કરી શકાય”જે કોઈ આશીર્વાદિત છે” અથવા “દરેક માટે કેવું સાચું છે.”
|
|
# જે કોઈ રોટલી ખાય છે
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “જે ખોરાક ખાય છે.” શબ્દ “રોટલી” તે ખાવા સંબંધી છે. (જુઓ: પપ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી)
|
|
# જયારે ભોજન તૈયાર કરેલું છે
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “તે ભોજનનો સમય” અથવા “જયારે ભોજના થવાની તૈયારીમાં હતું.”
|
|
# જેઓને આમંત્રણ હતું
|
|
|
|
“જેઓને તેણે આમંત્રણ આપ્યું હતું” |