gu_tn/LUK/14/15.md

1.1 KiB

તે આશીર્વાદિત છે

આ માણસ ખાસ વ્યક્તિ માટે વપરાયો નથી. આ રીતે પણ ભાષાંતર કરી શકાય”જે કોઈ આશીર્વાદિત છે” અથવા “દરેક માટે કેવું સાચું છે.”

જે કોઈ રોટલી ખાય છે

આ રીતે ભાષાંતર કરી શકાય “જે ખોરાક ખાય છે.” શબ્દ “રોટલી” તે ખાવા સંબંધી છે. (જુઓ: પપ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી)

જયારે ભોજન તૈયાર કરેલું છે

આ રીતે ભાષાંતર કરી શકાય “તે ભોજનનો સમય” અથવા “જયારે ભોજના થવાની તૈયારીમાં હતું.”

જેઓને આમંત્રણ હતું

“જેઓને તેણે આમંત્રણ આપ્યું હતું”