gu_tn/LUK/12/54.md

768 B

ઝાપટું આવશે

“વરસાદ આવશે” અથવા “વરસાદ પડવાની તૈયારીમાં છે” (યુ ડી બી)

આકાશ અને પૃથ્વી

આકાશ અને પૃથ્વી” અથવા “વાતાવરણ”

તમે આ સમયને કે પારખી શકતા નથી?

આ અલંકારીક પ્રશ્ન ઠપકો આપવાને છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારે એ જાણવું જોઈએ કે તમે અત્યારનો સમય કેમ પારખી શકતા નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)