# ઝાપટું આવશે “વરસાદ આવશે” અથવા “વરસાદ પડવાની તૈયારીમાં છે” (યુ ડી બી) # આકાશ અને પૃથ્વી આકાશ અને પૃથ્વી” અથવા “વાતાવરણ” # તમે આ સમયને કે પારખી શકતા નથી? આ અલંકારીક પ્રશ્ન ઠપકો આપવાને છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારે એ જાણવું જોઈએ કે તમે અત્યારનો સમય કેમ પારખી શકતા નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)