gu_tn/LUK/12/54.md

9 lines
768 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઝાપટું આવશે
“વરસાદ આવશે” અથવા “વરસાદ પડવાની તૈયારીમાં છે” (યુ ડી બી)
# આકાશ અને પૃથ્વી
આકાશ અને પૃથ્વી” અથવા “વાતાવરણ”
# તમે આ સમયને કે પારખી શકતા નથી?
આ અલંકારીક પ્રશ્ન ઠપકો આપવાને છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારે એ જાણવું જોઈએ કે તમે અત્યારનો સમય કેમ પારખી શકતા નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)