gu_tn/LUK/12/45.md

1.4 KiB

(ઈસુ શિષ્યો સાથે દ્રષ્ટાંતોમા વાત કરે છે.)

સેવક

આ એ સેવક છે કે જેણે તેના માલિકે બીજા સેવકો પર કારભારી ઠરાવ્યો છે.

મારા પ્રભુ તમનું આવવાનું મોડું કરે છે

આ રીતે ભાષાંતર કરી શકાય “મારા પ્રભુ વહેલા આવવાના નથી.”

સ્ત્રી અને પુરુષ સેવકો

જે શબ્દો અહીયા ભાષાંતર કરવામાં આવ્યા છે “પુરુષ અને સ્ત્રી સેવકો” જેઓ સામાન્ય રીતે ભાષાંતર કરી શકાય “બાળકો” અને “છોકરીઓ”. આ વર્ણન કરે છે કે સેવકો યુવાન હશે અથવા તેમના સેવકો પ્રભુને પ્રિય હશે.

અવિશ્વાસીઓ સાથે તેનો ભાગ

“અવિશ્વાસી લોકો સાથે મૂકો” અથવા “તેને તે જગ્યાએ મૂકો જે જગ્યાએ અવિશ્વસીઓને મૂક્યા છે”