# (ઈસુ શિષ્યો સાથે દ્રષ્ટાંતોમા વાત કરે છે.) # સેવક આ એ સેવક છે કે જેણે તેના માલિકે બીજા સેવકો પર કારભારી ઠરાવ્યો છે. # મારા પ્રભુ તમનું આવવાનું મોડું કરે છે આ રીતે ભાષાંતર કરી શકાય “મારા પ્રભુ વહેલા આવવાના નથી.” # સ્ત્રી અને પુરુષ સેવકો જે શબ્દો અહીયા ભાષાંતર કરવામાં આવ્યા છે “પુરુષ અને સ્ત્રી સેવકો” જેઓ સામાન્ય રીતે ભાષાંતર કરી શકાય “બાળકો” અને “છોકરીઓ”. આ વર્ણન કરે છે કે સેવકો યુવાન હશે અથવા તેમના સેવકો પ્રભુને પ્રિય હશે. # અવિશ્વાસીઓ સાથે તેનો ભાગ “અવિશ્વાસી લોકો સાથે મૂકો” અથવા “તેને તે જગ્યાએ મૂકો જે જગ્યાએ અવિશ્વસીઓને મૂક્યા છે”