gu_tn/LUK/12/37.md

2.1 KiB
Raw Permalink Blame History

(ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહે છે.)

આશીર્વાદિત છે

“તે કેટલું સારું છે”

જયારે તે આવશે ત્યારે તે કોણે કામ કરતા જોશે

“જયારે તે આવશે ત્યારે તે કોણે તેમની રાહ દેખાતા જોશે” અથવા “જયારે ગુરુજી આવશે ત્યારે તેમનીસાથે જવાને કોણ તૈયાર છે”

તે સીવાશે...તેઓને નીચે બેસવાનું કહેશે

આ અગાઉની કલમ પાછી આવી છે. કારણ કે સેવક તેના માલિકને વિશ્વાસુ છે, હવે માલિક તેઓને બદલો આપશે તેઓની સેવા કરીને.

તે આ લાંબો ઝભ્ભો સીવી લેશે

આ વાક્યને અસ્પષ્ટ માહિતીથી સ્પષ્ટ કરી શકાય: “તે તૈયાર થયેલું વહેંચશે તેનું કપડું કમરમાં સીવીને” અથવા “વહેંચવાને તે કપડાં પહેરશે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)

રાત્રીના બીજા પહોરે

આ રીતે ભાષાંતર કરી શકાય “મોટી રાત્રે” અથવા “રાત્રિ પહેલા.” બીજો પહોર ૯.p.m રાત્ર અને અડધી રાત્રે. (જુઓ બાઈબલનો સમય)

અથવા અને ત્રીજા પહોરે

આ રીતે ભાષાંતર કરી શકાય “જો તે બહુ મોદી રાત્રેર આવે.” રાત્રીનો ત્રીજો પહોર એટલે ૩.a.m. (જુઓ: બાઈબલનો સમય)