gu_tn/LUK/12/37.md

19 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહે છે.)
# આશીર્વાદિત છે
“તે કેટલું સારું છે”
# જયારે તે આવશે ત્યારે તે કોણે કામ કરતા જોશે
“જયારે તે આવશે ત્યારે તે કોણે તેમની રાહ દેખાતા જોશે” અથવા “જયારે ગુરુજી આવશે ત્યારે તેમનીસાથે જવાને કોણ તૈયાર છે”
# તે સીવાશે...તેઓને નીચે બેસવાનું કહેશે
આ અગાઉની કલમ પાછી આવી છે. કારણ કે સેવક તેના માલિકને વિશ્વાસુ છે, હવે માલિક તેઓને બદલો આપશે તેઓની સેવા કરીને.
# તે આ લાંબો ઝભ્ભો સીવી લેશે
આ વાક્યને અસ્પષ્ટ માહિતીથી સ્પષ્ટ કરી શકાય: “તે તૈયાર થયેલું વહેંચશે તેનું કપડું કમરમાં સીવીને” અથવા “વહેંચવાને તે કપડાં પહેરશે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)
# રાત્રીના બીજા પહોરે
આ રીતે ભાષાંતર કરી શકાય “મોટી રાત્રે” અથવા “રાત્રિ પહેલા.” બીજો પહોર ૯.p.m રાત્ર અને અડધી રાત્રે. (જુઓ બાઈબલનો સમય)
# અથવા અને ત્રીજા પહોરે
આ રીતે ભાષાંતર કરી શકાય “જો તે બહુ મોદી રાત્રેર આવે.” રાત્રીનો ત્રીજો પહોર એટલે ૩.a.m. (જુઓ: બાઈબલનો સમય)