gu_tn/LUK/12/29.md

7 lines
616 B
Markdown

# (ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)
# અમે શું ખાઈશું કે શું પીશું તેની શોધ ન કરો
“તમે શું ખાશો અને શું પીશો એ પર લક્ષ ન રાખો” અથવા “ખાવા અને પીવા વિષે વધારે ઇચ્છા ન રાખો”
# જગતના સર્વ દેશો
“દેશો” તે અહીયા અવિશ્વાસીઓ માટે વપરાયો છે.” (જુઓ: કોઈ નામ)