gu_tn/LUK/12/29.md

616 B

(ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)

અમે શું ખાઈશું કે શું પીશું તેની શોધ ન કરો

“તમે શું ખાશો અને શું પીશો એ પર લક્ષ ન રાખો” અથવા “ખાવા અને પીવા વિષે વધારે ઇચ્છા ન રાખો”

જગતના સર્વ દેશો

“દેશો” તે અહીયા અવિશ્વાસીઓ માટે વપરાયો છે.” (જુઓ: કોઈ નામ)