# (ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.) # અમે શું ખાઈશું કે શું પીશું તેની શોધ ન કરો “તમે શું ખાશો અને શું પીશો એ પર લક્ષ ન રાખો” અથવા “ખાવા અને પીવા વિષે વધારે ઇચ્છા ન રાખો” # જગતના સર્વ દેશો “દેશો” તે અહીયા અવિશ્વાસીઓ માટે વપરાયો છે.” (જુઓ: કોઈ નામ)