gu_tn/LUK/12/16.md

657 B

પછી ઈસુએ તેઓને કહ્યું

ઈસુ કદાચ ટોળા સાથે વાત કરી રહ્યા છે.

પુષ્કળતામાં

“સારો પાક ઉપજાવો”

વખાર

ખેડૂત પાકેલું અનાજ ભરવાને વખાર બનાવે છે જે તેણે ખેતરમાં ઉપજાવી છે.

સામગ્રી

“સંપત્તિ”

હું મારા આત્માને કહીશ

“હું મારા પોતાની જાતને કહીશ” (યુ ડીબી)