# પછી ઈસુએ તેઓને કહ્યું ઈસુ કદાચ ટોળા સાથે વાત કરી રહ્યા છે. # પુષ્કળતામાં “સારો પાક ઉપજાવો” # વખાર ખેડૂત પાકેલું અનાજ ભરવાને વખાર બનાવે છે જે તેણે ખેતરમાં ઉપજાવી છે. # સામગ્રી “સંપત્તિ” # હું મારા આત્માને કહીશ “હું મારા પોતાની જાતને કહીશ” (યુ ડીબી)