15 lines
657 B
Markdown
15 lines
657 B
Markdown
|
# પછી ઈસુએ તેઓને કહ્યું
|
||
|
|
||
|
ઈસુ કદાચ ટોળા સાથે વાત કરી રહ્યા છે.
|
||
|
# પુષ્કળતામાં
|
||
|
|
||
|
“સારો પાક ઉપજાવો”
|
||
|
# વખાર
|
||
|
|
||
|
ખેડૂત પાકેલું અનાજ ભરવાને વખાર બનાવે છે જે તેણે ખેતરમાં ઉપજાવી છે.
|
||
|
# સામગ્રી
|
||
|
|
||
|
“સંપત્તિ”
|
||
|
# હું મારા આત્માને કહીશ
|
||
|
|
||
|
“હું મારા પોતાની જાતને કહીશ” (યુ ડીબી)
|