gu_tn/LUK/11/33.md

3.0 KiB

(ઈસુ સતત ટોળાને શિક્ષણ આપે છે.)

ઈસુ ટોળામાના દરેક ઉપદેશ સમજે એ હેતુ ન હતો. તેથી, એ સારું રહેશે કે આ ચિત્રનું વર્ણન કરવાને બદલે ભાષાંતર થાય.

દીવો

નાના વાટકામાં જેમાં તેલ અને પ્રવાહી હોય. મહત્વની બાબત એ છેકે તે અજવાળું આપે છે.

સળગાવીને તેને “અંધકારમાં રાખતા નથી

“અંધકારમાં મૂકતા નથી”

દીવી પર મુકે છે

“મેજ પર મૂકે છે” અથવા “દિવાલની જગ્યામાં મુકે છે”

તમારું આખ શરીરનો દીવો છે

આ ઘણી રીતે બોલવાની પદ્ધતિ છે. આખ સમાનાર્થી દ્રષ્ટી છે. સમજવાને માટે અર્થાલંકાર છે. શરીર માણસના જીવનનો પ્રભાવ પડવાનો અત્યોક્તી છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારી આખ શરીરનો દીવો છે” અથવા “તમારી દ્રષ્ટી શરીરનો દીવો છે.” (જુઓ: વ્પાપક અને અર્થાલંકાર અને પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી) ઈસુ જે કહેતા હતા તે સર્વને માટે સત્ય હતું, આ રીતે ભાષાંતર કરી શકાય “આખ એ વ્યક્તિના શરીરનો દીવો છે.”

જયારે તારી આખ સારી હશે

“જયારે તારી આખ સારી હશે” અથવા “જ્યારે તમે સારું જુઓ છો”

આખું શરીર અજવાળાથી ભરપુર થશે

અજવાળું સત્યનું અર્થાલંકાર છે. આ અર્થાલંકાર એટલે “તારું આખું જીવન સત્યના અજવાળાથી ભરપુર થશે” અથવા “તેનું આખું જીવન સત્યથી ભરપુર છે.”

જયારે તારી આખ ખરાબ હોય, તારું આખું શરીર અંધકારમાં છે.

અંધકારનો અર્થાલંકાર જૂઠાણું દર્શાવે છે. આ અર્થાલંકાર એટલે “જયારે તારી દ્રષ્ટી ખરાબ છે, તારું આખું શરીર જૂઠાણામાં છે.”