# (ઈસુ સતત ટોળાને શિક્ષણ આપે છે.) # ઈસુ ટોળામાના દરેક ઉપદેશ સમજે એ હેતુ ન હતો. તેથી, એ સારું રહેશે કે આ ચિત્રનું વર્ણન કરવાને બદલે ભાષાંતર થાય. # દીવો નાના વાટકામાં જેમાં તેલ અને પ્રવાહી હોય. મહત્વની બાબત એ છેકે તે અજવાળું આપે છે. # સળગાવીને તેને “અંધકારમાં રાખતા નથી “અંધકારમાં મૂકતા નથી” # દીવી પર મુકે છે “મેજ પર મૂકે છે” અથવા “દિવાલની જગ્યામાં મુકે છે” # તમારું આખ શરીરનો દીવો છે આ ઘણી રીતે બોલવાની પદ્ધતિ છે. આખ સમાનાર્થી દ્રષ્ટી છે. સમજવાને માટે અર્થાલંકાર છે. શરીર માણસના જીવનનો પ્રભાવ પડવાનો અત્યોક્તી છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારી આખ શરીરનો દીવો છે” અથવા “તમારી દ્રષ્ટી શરીરનો દીવો છે.” (જુઓ: વ્પાપક અને અર્થાલંકાર અને પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી) ઈસુ જે કહેતા હતા તે સર્વને માટે સત્ય હતું, આ રીતે ભાષાંતર કરી શકાય “આખ એ વ્યક્તિના શરીરનો દીવો છે.” # જયારે તારી આખ સારી હશે “જયારે તારી આખ સારી હશે” અથવા “જ્યારે તમે સારું જુઓ છો” # આખું શરીર અજવાળાથી ભરપુર થશે અજવાળું સત્યનું અર્થાલંકાર છે. આ અર્થાલંકાર એટલે “તારું આખું જીવન સત્યના અજવાળાથી ભરપુર થશે” અથવા “તેનું આખું જીવન સત્યથી ભરપુર છે.” # જયારે તારી આખ ખરાબ હોય, તારું આખું શરીર અંધકારમાં છે. અંધકારનો અર્થાલંકાર જૂઠાણું દર્શાવે છે. આ અર્થાલંકાર એટલે “જયારે તારી દ્રષ્ટી ખરાબ છે, તારું આખું શરીર જૂઠાણામાં છે.”