gu_tn/LUK/11/32.md

9 lines
573 B
Markdown

# માટે તેઓ પશ્ચાતાપ કર્યો
નિનવેહના માણસોએ પશ્ચાતાપ કર્યો.
# તેના કરતા કોઈ મોટો
જયારે ઈસુએ આ કહ્યું, તે પોતાને માટે કહેતા હતા.
# યોહાન કરતા પણ અહીયા એક મોટો છે
ઠપકાથી ઈસુ આ સમજાવવા માંગતા હતા “પણ તમે પશ્ચાતાપ કર્યો નહિ.”