# માટે તેઓ પશ્ચાતાપ કર્યો નિનવેહના માણસોએ પશ્ચાતાપ કર્યો. # તેના કરતા કોઈ મોટો જયારે ઈસુએ આ કહ્યું, તે પોતાને માટે કહેતા હતા. # યોહાન કરતા પણ અહીયા એક મોટો છે ઠપકાથી ઈસુ આ સમજાવવા માંગતા હતા “પણ તમે પશ્ચાતાપ કર્યો નહિ.”