13 lines
1.1 KiB
Markdown
13 lines
1.1 KiB
Markdown
# (ઈસુ તેમના શિષ્યોને શીખવે છે કે પ્રાર્થના કેવી રીતે કરવી.)
|
|
# દરરોજની રોટલી
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “જે ખોરાક અમને દરરોજ જોઈએ છે.” રોટલી એ કિમતી વસ્તુ છે જે દરેકને દરરોજ જોઈએ છે. અહીયા ખોરાક સામાન્ય રીતે ઉપયોગ કર્યો છે.
|
|
# અમારા પાપ અમને માફ કર
|
|
|
|
“અમે પણ માફ કરીએ”
|
|
# અમે પણ માફ કરીએ છીએ
|
|
|
|
“જેઓએ અમારા વિરુદ્ધ પાપ કર્યું છે” અથવા “જેઓએ અમારા વિરુધ ખોટું કર્યું છે”
|
|
# અમને પરીક્ષણમાં ન લાવ
|
|
|
|
આ બોલવાની રીત છે “અમને પરીક્ષણથી દૂર રાખ.” (જુઓ: કોમળતાથી કહેવું) |