# (ઈસુ તેમના શિષ્યોને શીખવે છે કે પ્રાર્થના કેવી રીતે કરવી.) # દરરોજની રોટલી આ રીતે ભાષાંતર કરી શકાય “જે ખોરાક અમને દરરોજ જોઈએ છે.” રોટલી એ કિમતી વસ્તુ છે જે દરેકને દરરોજ જોઈએ છે. અહીયા ખોરાક સામાન્ય રીતે ઉપયોગ કર્યો છે. # અમારા પાપ અમને માફ કર “અમે પણ માફ કરીએ” # અમે પણ માફ કરીએ છીએ “જેઓએ અમારા વિરુદ્ધ પાપ કર્યું છે” અથવા “જેઓએ અમારા વિરુધ ખોટું કર્યું છે” # અમને પરીક્ષણમાં ન લાવ આ બોલવાની રીત છે “અમને પરીક્ષણથી દૂર રાખ.” (જુઓ: કોમળતાથી કહેવું)