gu_tn/LUK/11/03.md

1.1 KiB

(ઈસુ તેમના શિષ્યોને શીખવે છે કે પ્રાર્થના કેવી રીતે કરવી.)

દરરોજની રોટલી

આ રીતે ભાષાંતર કરી શકાય “જે ખોરાક અમને દરરોજ જોઈએ છે.” રોટલી એ કિમતી વસ્તુ છે જે દરેકને દરરોજ જોઈએ છે. અહીયા ખોરાક સામાન્ય રીતે ઉપયોગ કર્યો છે.

અમારા પાપ અમને માફ કર

“અમે પણ માફ કરીએ”

અમે પણ માફ કરીએ છીએ

“જેઓએ અમારા વિરુદ્ધ પાપ કર્યું છે” અથવા “જેઓએ અમારા વિરુધ ખોટું કર્યું છે”

અમને પરીક્ષણમાં ન લાવ

આ બોલવાની રીત છે “અમને પરીક્ષણથી દૂર રાખ.” (જુઓ: કોમળતાથી કહેવું)