gu_tn/LUK/10/31.md

16 lines
1.6 KiB
Markdown

# (ઈસુ સતત તે માણસને વાર્તા કહે છે કે “મારો પડોશી કોણ?”)
# મારી તક
આ એ નથી કે કોઈ વ્યક્તિએ યોજના કરી હોય.
# અમૂક યાજકો
આ વાર્તામાં નવા માણસનો ઉલ્લેખ કરે છે, પણ નામથી ઓળખી શકાતો નથી.
# અને જયારે તેણે તેને જોયો
“અને જયારે યાજકે ઘવાયેલા માણસને જોયો.” યાજક ખૂબ જ ધાર્મિક માણસ છે, જેથી પપ્રેક્ષકો વિચારતા હશે કે તે ઘવાયેલા માણસને મદદ કરશે. તેણે એમ મહી કર્યું એટલે આ રીતે ભાષાંતર કરી શકાય “પણ જયારે તેણે તેને જોયો” આ બિનઅપેક્ષિત પરિણામ પર ધ્યાન આપો.
# તે બીજે માર્ગેથી વળી ગયો
“તે માણસને મૂકીને બીજે માર્ગે વળી ગયો”
# તે ત્યાંથી નીકળી ગયો
તે ગર્ભિત છે કે તેણે તે માણસની મદદ કરી નહિ: “ઘવાયેલા માણસની મદદ કર્યાં વિના ત્યાંથી નીકળી ગયો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)