gu_tn/LUK/09/26.md

2.2 KiB

(ઈસુ સતત શિષ્યો સાથે વાત કરે છે.)

અને મારા શબ્દો

“અને હું જે કહું છું” અથવા “અને હું જે શીખવું છું”

તેને લીધે માણસનો દીકરો શરમાશે

આ રીતે ભાષાંતર કરી શકાય “તેને માટે માણસનો દીકરો પણ શરમાશે.”

માણસનો દીકરો

ઈસુ પોતાને વિષે બોલતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “હું, માણસનો દીકરો છું.”

જયારે તે પોતે માહિમમાં આવશે

ઈસુ પોતાને વિષે ત્રીજા પુરુષમાં કહેતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યારે હું મારા પોતાના મહિમામાં આવીશ.” (જુઓ: પહેલો, બીજો, અને ત્રીજો પુરુષ)

જેઓ અહીયા ઉભા છે

અહીયા જે લોકો ઉભા છે તેઓ માટે વપરાયો છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓ અહીયા ઉભા છે” (યુ ડી બી).

ઈશ્વરનું રાજ્ય જોશે નહિ ત્યાં સુધી મરણ પામશે નહિ

આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓના મરતા પહેલા ઈશ્વરનું રાજ્ય જોશે.”

મરણ જોશે નહિ

“મરણનો અનુભવ કરશે નહિ” અથવા “મરશે નહિ”

ઈશ્વરનું રાજ્ય જુએ ત્યાં સુધી

તમારા ભાષાંતર પર આધાર છે “અમૂક લોકો.” આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરનું રાજ્ય જુએ ત્યાં સુધી.”