gu_tn/LUK/09/10.md

15 lines
989 B
Markdown

# જેઓને બહાર મોકલવામાં આવ્યો છે
“જે બાર પ્રેરીતોને ઈસુએ બહાર મોકલ્યા છે”
# પાછા આવ્યા
“જ્યાં ઈસુ હતા ત્યાં આવ્યા”
# તેઓએ તેમને કહી સંભળાવ્યું
“પ્રેરીતોએ ઈસુને કહ્યું”
# જે સર્વ તેઓએ કર્યું
જે શિક્ષણ અને સાજાંપણું તેઓએ કર્યું અને તેઓ બીજા શહેરોમાં ગયા.
# તેઓને સાથે લઈને તે પણ તેઓની સાથે ગયો
આ ઇતે ભાષાંતર કરી શકાય “તે તેઓને સાથે લઈને ગયો.” ઈસુ અને તેમના શિષ્યો પોતે બહાર ગયા.