gu_tn/LUK/09/10.md

989 B

જેઓને બહાર મોકલવામાં આવ્યો છે

“જે બાર પ્રેરીતોને ઈસુએ બહાર મોકલ્યા છે”

પાછા આવ્યા

“જ્યાં ઈસુ હતા ત્યાં આવ્યા”

તેઓએ તેમને કહી સંભળાવ્યું

“પ્રેરીતોએ ઈસુને કહ્યું”

જે સર્વ તેઓએ કર્યું

જે શિક્ષણ અને સાજાંપણું તેઓએ કર્યું અને તેઓ બીજા શહેરોમાં ગયા.

તેઓને સાથે લઈને તે પણ તેઓની સાથે ગયો

આ ઇતે ભાષાંતર કરી શકાય “તે તેઓને સાથે લઈને ગયો.” ઈસુ અને તેમના શિષ્યો પોતે બહાર ગયા.