12 lines
963 B
Markdown
12 lines
963 B
Markdown
# બાર
|
|
|
|
ઈસુએ આ બાર શિષ્યોને તેમના પ્રેરિત થવા પસંદ કર્યાં હતા.
|
|
# સામર્થ્ય અને અધિકાર
|
|
|
|
આ બંને શબ્દો એકસાથે ઉપયોગ કરી શકાય જે બતાવે છે કે બારને પરાક્રમ અને લોકોને સાજાં કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. એ રીતે ભાષાંતર કરો કે જેમાં બંને વિચાર સમાઈ જાય.
|
|
# રોગો
|
|
|
|
“બીમારીઓ.”
|
|
# તેઓને બહાર મોકલ્યા
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “અલગ જગ્યાઓએ તેઓને મોકલ્યા” અથવા “તેઓને જવા માટે કહ્યું.” |