gu_tn/LUK/09/01.md

963 B

બાર

ઈસુએ આ બાર શિષ્યોને તેમના પ્રેરિત થવા પસંદ કર્યાં હતા.

સામર્થ્ય અને અધિકાર

આ બંને શબ્દો એકસાથે ઉપયોગ કરી શકાય જે બતાવે છે કે બારને પરાક્રમ અને લોકોને સાજાં કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. એ રીતે ભાષાંતર કરો કે જેમાં બંને વિચાર સમાઈ જાય.

રોગો

“બીમારીઓ.”

તેઓને બહાર મોકલ્યા

આ રીતે ભાષાંતર કરી શકાય “અલગ જગ્યાઓએ તેઓને મોકલ્યા” અથવા “તેઓને જવા માટે કહ્યું.”