# બાર ઈસુએ આ બાર શિષ્યોને તેમના પ્રેરિત થવા પસંદ કર્યાં હતા. # સામર્થ્ય અને અધિકાર આ બંને શબ્દો એકસાથે ઉપયોગ કરી શકાય જે બતાવે છે કે બારને પરાક્રમ અને લોકોને સાજાં કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. એ રીતે ભાષાંતર કરો કે જેમાં બંને વિચાર સમાઈ જાય. # રોગો “બીમારીઓ.” # તેઓને બહાર મોકલ્યા આ રીતે ભાષાંતર કરી શકાય “અલગ જગ્યાઓએ તેઓને મોકલ્યા” અથવા “તેઓને જવા માટે કહ્યું.”