12 lines
976 B
Markdown
12 lines
976 B
Markdown
# ભાઈઓ
|
|
|
|
આ ઈસુના યુવાન ભાઈઓ છે.
|
|
# તેને કહેવામાં આવ્યું હતું
|
|
|
|
“લોકોએ તેને કહ્યું” અથવા “કોઈએ તેને કહ્યું”
|
|
# મળવાની ઇચ્છા રાખે છે
|
|
|
|
“મળવાને રાહ જુએ છે” અથવા “તને મળવાને રાહ જુએ છે”
|
|
# જેઓ મારા વચનો સાંભળે છે અને પડે છે તેઓ જ મારા ભાઈઓ અને માતાઓ છે.
|
|
|
|
આ અર્થાલંકાર સમાનતા ભાષાંતર કરી શકાય: જેઓ ઈશ્વરના વચનો સાંભળે છે અને પાલન કરે છે તેઓ મારા ભાઈઓ અને માતાઓ જેવા મને છે” (જુઓ: અર્થાલંકાર) |