# ભાઈઓ આ ઈસુના યુવાન ભાઈઓ છે. # તેને કહેવામાં આવ્યું હતું “લોકોએ તેને કહ્યું” અથવા “કોઈએ તેને કહ્યું” # મળવાની ઇચ્છા રાખે છે “મળવાને રાહ જુએ છે” અથવા “તને મળવાને રાહ જુએ છે” # જેઓ મારા વચનો સાંભળે છે અને પડે છે તેઓ જ મારા ભાઈઓ અને માતાઓ છે. આ અર્થાલંકાર સમાનતા ભાષાંતર કરી શકાય: જેઓ ઈશ્વરના વચનો સાંભળે છે અને પાલન કરે છે તેઓ મારા ભાઈઓ અને માતાઓ જેવા મને છે” (જુઓ: અર્થાલંકાર)