gu_tn/LUK/08/19.md

976 B

ભાઈઓ

આ ઈસુના યુવાન ભાઈઓ છે.

તેને કહેવામાં આવ્યું હતું

“લોકોએ તેને કહ્યું” અથવા “કોઈએ તેને કહ્યું”

મળવાની ઇચ્છા રાખે છે

“મળવાને રાહ જુએ છે” અથવા “તને મળવાને રાહ જુએ છે”

જેઓ મારા વચનો સાંભળે છે અને પડે છે તેઓ જ મારા ભાઈઓ અને માતાઓ છે.

આ અર્થાલંકાર સમાનતા ભાષાંતર કરી શકાય: જેઓ ઈશ્વરના વચનો સાંભળે છે અને પાલન કરે છે તેઓ મારા ભાઈઓ અને માતાઓ જેવા મને છે” (જુઓ: અર્થાલંકાર)